સુરત : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શાળાના બાળકોને ટ્રાફિક સલામતી અંગે જાગૃત કરાયા

સુરત,16 જૂન : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુકત ઉપક્રમે અડાજણ વિસ્તારમાં આવેલી સેવન સ્ટેપ શાળા ખાતે 400 વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે ટ્રાફિક જાગૃતિ કરવામાં આવ્યા હતા.રોડ અકસ્માત અટકાવવાના આશયથી નાનપણથી બાળકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ આવે તેવા આશયથી શાળાના વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને તેમજ સ્કૂલ વાહનચાલકોને […]

Continue Reading