હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં સેવા અને સમર્પણનો ભાવ સમાયેલો છે : શુકલ

સુરત, 6 જૂન : હિન્દુસ્તાન ની સંસ્કૃતિમાં સેવા અને સમર્પણનો ભાવ સમાયેલો છે.બીજાનું આચકી લેવા કરતા જતુ કરવાનો આનંદ અનેરો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવશે એ નક્કી છે ઉપરોક્ત શબ્દો સોમવારે ખેરગામમાં S.M.C ના પૂર્વ ડેપ્યુટી મેયર અને લિબાયત ભા.જ.પના અગ્રણી ડૉ. રવિન્દ્ર પાટીલને આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ ઉચ્ચાર્યા હતા […]

Continue Reading