સુરત : કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીના હસ્તે ‘તંદુરસ્ત બાળ સ્પર્ધા’ના વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરાયા

સુરત, 6 મે : કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે મધુરમિલન વાડી, કૈલાશનગર, ગરબા ચોક ખાતે ‘તંદુરસ્ત બાળ સ્પર્ધા’માં વિજેતા થયેલાં બાળકોના માતાપિતાઓને ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે બાળકને સર્વગુણ સંપન્ન બનાવવા તેને જીવનમાં તંદુરસ્ત સ્પર્ધા કરવાનું દરેક માતાપિતાએ શીખવવું જોઈએ એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો […]

Continue Reading