સુરત જિલ્લામાં પાઈનેપલનો સ્વાદ ધરાવતા તરબૂચની અનોખી ખેતી

સુરત, 21 માર્ચ : સામાન્ય રીતે આપણે લાલ તરબૂચ જોઈએ છીએ અને તેનો સ્વાદ માણીએ છીએ. પરંતુ સુરત જિલ્લામાં સંભવત: પ્રથમ વખત પાઈનેપલ મિશ્રિત સ્વાદ ધરાવતા પીળા તરબૂચની ખેતી કરવામાં આવી રહી છે. હાલ ઉનાળાના આગમનની સાથે બજારમાં મીઠા-મધુરા તરબૂચની હાટો જોવા મળે છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતા તરબૂચનું સેવન તમામ વયના લોકો માટે પહેલી […]

Continue Reading