સુરત : અડાજણની 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી નરાધમ યુવકે વારંવાર આચર્યું દુષ્કર્મ

સુરત, 27 એપ્રિલ : સુરત શહેરમાં દિન પ્રતિ દિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે,શહેરના અડાજણ વિસ્તારમાં એક 14 વર્ષીય માસુમ તરૂણીને એક નરાધમ યુવાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે.આ નરાધમે આ તરૂણી સાથે 4 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું.આટલેથી ન અટકતા આ યુવાને અંગત પળોનો વિડીયો ઉતારી લઇ તેને […]

Continue Reading