સુરતમાં સમસ્ત તળાવિયા પરિવારનો છઠ્ઠો સ્નેહમિલન સમારોહ રંગેચંગે સંપન્ન થયો
સુરત,7 જૂન : સમસ્ત તળાવિયા પરિવાર-સુરતનો ગત 5 જૂન-2022 રવિવારના રોજ છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં પી.એલ.માલ(IPS)- એડિશનલ પોલીસ કમિશ્નર સુરત અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડામાં વસતા અને અમુક લોકો સુરતમાં સ્થાયી થયેલા હોય એવા સમસ્ત તળાવિયા પરિવાર એક છત્ર નીચે એકઠા થાય, એકબીજાનો પરિચય થાય અને રચનાત્મક […]
Continue Reading