સુરતની જીવાદોરી સુર્યપુત્રી “તાપી મૈયા”ની સાલગીરી : આસ્થાસભર વાતાવરણમાં કરાઈ ઉજવણી

સુરત, 6 જુલાઈ : અષાઢ સુદ સાતમ એટલે સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ માં તાપીનો જન્મ દિવસ શહેરીજનોએ ખાસ પૂજા અર્ચના કરી ભકિત ભાવપૂર્ણ રીતે ઉજવ્યો હતો. રસપ્રદ વાત છે કે, તાપી એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ ખૂબ શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. શહેરના ડંકા ઓવારા પાસે ભકિતભાવપૂર્ણ ઉજવણી થઈ […]

Continue Reading