સુરત અને તાપી જિલ્લાના 45 વેપારી એકમોને તોલમાપના કાયદાનો ભંગ બદલ દંડ કરાયો

સુરત, 12 માર્ચ : સુરત જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો […]

Continue Reading