” દિવ્ય કાશી,ભવ્ય કાશી ” અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન

સુરત, 10 ડિસેમ્બર : કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ ધામનું નવિનીકરણ અને સૌંદર્યકરણ થયું છે.પીએમ મોદી તેમના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ” શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરીડોર ” ને આગામી 13મી ડિસેમ્બર, સોમવારના રોજ રાષ્ટ્રને અર્પણ કરી રહ્યા છે.ત્યારે, સમગ્ર દેશમાં ” દિવ્ય કાશી,ભવ્ય કાશી ” કાર્યક્રમની ભાજપ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી થવાની […]

Continue Reading