સુરત : કેન્દ્રીય રેલવે મંત્રીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ “દિશા”ની બેઠક યોજાઈ
સુરત, 28 માર્ચ : કેન્દ્રીય રેલવે મંત્રી અને સુરત જિલ્લાના સાંસદ દર્શના જરદોશના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ ‘દિશા’ની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.બેઠકમાં મંત્રીએ કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના […]
Continue Reading