દુબઇ ખાતે યોજાનારા ‘ ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો ’માં સુરતના ઉદ્યોગકારો લેશે મુલાકાત

સુરત,2 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે બુધવાર, તા. 2 માર્ચ, 2022ના રોજ દુબઇ ખાતે દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્સ ગૃપ (ટેકસમાસ)ના વાઇસ ચેરમેન જગદીશ અમરનાની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ટેકસમાસ એ દુબઇના ટેકસટાઇલ […]

Continue Reading