દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના જુદા–જુદા દેશોમાં સુરતથી વિવિધ પ્રોડકટનું એકસપોર્ટ વધારવા મદદરૂપ થશે
સુરત, 17 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયા અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે દુબઇ ખાતે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. દુબઇ ખાતે દુબઇ ચેમ્બર ઓફ કોમર્સના એડવાઇઝર તથા ચીફ રિપ્રેઝેન્ટેટીવ જો પૌલો […]
Continue Reading