સુરતમાં હિન્દૂ યુવતીઓને દુર્ગાવાહિનીમાં જોડાવા વીએચપીએ કર્યું આહવાન

સુરત,16 ફેબ્રુઆરી : સુરતના પાસોદરા ખાતે ગત દિવસોમાં ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા નિપજાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.સમાજમાં આ ઘટનાને લઈને ઘેરો રોષ વ્યાપ્યો છે સાથે સાથે અનેક પ્રકારના સવાલો પણ ઉભા થયા છે.ત્યારે, સમાજમાં અને ખાસ કરીને હિન્દૂ યુવતીઓમાં જાગૃત્તિ આવે, હિન્દૂસમાજમાં સંસ્કારોનું સિંચન થાય અને યુવતીઓ સેલ્ફ ડિફેન્સની ટ્રેઇનિંગ લઈને સ્વ સુરક્ષા કેળવે […]

Continue Reading