સુરત : રંગોના મહાપર્વ ધુળેટીની શહેરમાં થઇ ધામધૂમ પૂર્વક ઉજવણી, લોકોએ મન ભરીને માણ્યો તહેવાર

સુરત,18 માર્ચ : છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશ-દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે.ઉત્સવ પ્રિય ભારત દેશમાં ઉત્સવ ન માણવા મળે ત્યારે, અબાલ વૃદ્ધ સૌ કોઈના મનમાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. ભારતમાં સફળ વેક્સિનેશન બાદ હવે કોરોનાની મહામારી વિદાય લઈ રહી છે.ત્યારે, હવે ફરીથી માનવીય જીવનની ગાડી પાટા પર ચડી છે અને લોકો પણ […]

Continue Reading