સુરત : ધોરણ 10 અને 12 પછી કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન
સુરત, 9 જુન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ– સુરતના સંયુકત ઉપક્રમે શુક્રવાર, 10 જૂન, 2022ના રોજ સવારે 9:30 કલાકે જે. ડી. ગાબાણી હોલ, સૌરાષ્ટ્ર પટેલ ભવન, મીનીબજાર, વરાછા રોડ, સુરત ખાતે ધોરણ 10 અને ધોરણ 12 પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાના હેતુથી કારકિર્દી […]
Continue Reading