સુરત : ” વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ ” દ્વારા ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ના વિશેષ શો નું કરાયું આયોજન

સુરત,16 માર્ચ : સમગ્ર દેશ હાલ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે.જોકે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ દેશમાં એવા કેટલાય વણ ઉકેલ્યા રહસ્યો ધરબાયેલા પડ્યા છે કે જેને દેશના નાગરીકો જાણતા જ નથી.આવા રહસ્યોને ધરબી દેવામાં જે તે સમયના સત્તાધીશોએ ભૂંડી ભૂમિકા ભજવી છે તેવું કહીએ તો કડવું પણ સો […]

Continue Reading