સુરત : ” રાષ્ટ્ર સેના ” દ્વારા મીડિયાકર્મીઓ માટે “ ધ કાશ્મીર ફાઇલ્સ ”નો વિશેષ શો યોજવામાં આવ્યો

સુરત, 20 માર્ચ : આઝાદીના આટલા વર્ષો બાદ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર થયેલા નૃશંસ આ હત્યાકાંડને લઈને ” ધ કાશ્મીર ફાઇલ્સ ” ફિલ્મ બનાવી સત્યને ઉજાગર કરવાની હિંમત ફિલ્મના લેખક અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બતાવી છે ત્યારે, દેશના બહુમત હિન્દૂ સમાજ તેમજ ખાસ કરીને યુવા પેઢી આ ફિલ્મને નિહાળે અને આ નૃશંસ હત્યાકાંડથી માહિતગાર થાય […]

Continue Reading