સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં દૈનિક 7000થી વધુ સેમ્પલની ચકાસણી કરતાં 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનો
સુરત, 9 ફેબ્રઆરી : કોરોનાની ત્રીજી લહેરમાં સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનો 7000થી વધુ સેમ્પલની ચકાસણી કરે છે. ફક્ત જાન્યુઆરી-22ના માસ દરમિયાન આ ટીમ દ્વારા 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમિયાન આ એક-એક કર્મીઓ દ્વારા સતત દૈનિક 12થી 15 કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી. […]
Continue Reading