સુરત જિલ્લાના ચોર્યાસી, માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં 100 ટકા નળ જોડાણ

સુરત, 14 માર્ચ : “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મો (WASMO- વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રયાસોથી ચોર્યાસી, માંડવી અને બારડોલી તાલુકાના ગામોમાં 100 ટકા નળ જોડાણ: હવે ઘરે ઘરે ‘નલ સે જલ’ પહોંચી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોને પાણીદાર બનાવવા ‘રાષ્ટ્રીય જલ જીવન મિશન’ હેઠળ સુરત જિલ્લાના નવ તાલુકાના કુલ 720 ગામોમાં 96.64% નળ જોડાણ […]

Continue Reading