સુરતના કામરેજ ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સામાજિક કોમેડી નાટક ‘‘સંસ્કાર’’ રજુ કરાયું

સુરત, 5 મે : સુરત રેન્જ પોલીસ પ્રેરીત સુરત ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કામરેજ રામકબીર કેમ્પસ ખાતે બેટી બચાવો બેટી પઢાઓની થીમ પર મહિલા અને બાળ વિકાસ સુરક્ષા આપણી સહિયારી જવાબદારી સાથે સામાજિક કોમેડી નાટક ‘‘સંસ્કાર’’ રજુ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, રેન્જ આઈજી ડૉ. રાજકુમાર પાંડિયન તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસર […]

Continue Reading