સુરત : શહેર-જિલ્લાના 20,409 નિરાધાર વૃદ્ધોને રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) હેઠળ મળે છે આર્થિક સહાય

સુરત, 10 મે : સરકારે નિરાધાર વૃધ્ધો સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તેવા હેતુથી ‘ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) અને નિરાધાર વૃધ્ધ સહાય યોજના’ અમલી બનાવી છે. ‘ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન(વયવંદના) અંતર્ગત 60 થી 79 વર્ષ સુધી રૂા.1000 તથા 80 વર્ષથી ઉપરના વૃધ્ધોને રૂા.1250ની સહાય મળે છે. જયારે નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ રૂા.1250ની […]

Continue Reading