26મી જુને સમગ્ર રાજ્યમાં નેશનલ લોક અદાલત યોજાશે

સુરત, 27 મે : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, (નાલ્સા)ના આદેશ અનુસાર આગામી 26મી જૂન રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં નેશનલ લોક અદાલત યોજાશે. લોક અદાલતમાં “ક્રિમીનલ કંમ્પાઉન્ડબેલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટની કલમ 138 અન્વયેના કેસો, બેંકના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, લેબર ડીસ્પ્યુટના કેસો, […]

Continue Reading