સુરતમાં ત્રિ-દિવસીય ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ નેશનલ સમીટનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરી

સુરત, 18 એપ્રિલ : રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે 18, 19 અને 20 એપ્રિલ દરમિયાન સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમીટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ […]

Continue Reading