સુરત : નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ચોર્યાસી તાલુકામાં ‘કેરિયર ગાઈડેન્સ અને કેરિયર કાઉંસેલિંગ’ ઉપર સેમિનાર યોજાયો

સુરત,10 ફેબ્રુઆરી : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર, સુરત દ્વારા ચોર્યાસી તાલુકામાં જિલ્લા યુવા અધિકારી સચિન શર્માનાં માર્ગદર્શન હેઠળ ‘કેરિયર ગાઈડેન્સ અને કેરિયર કાઉંસેલિંગ’ ઉપર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં એમ્પ્લોયમેંટ ઓફિસર ડો.અમન દીપ સિંહે યુવાનોને જીવનમાં સફળ થવા અને રોજગાર સબંધિત વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં ગ્રામીણ […]

Continue Reading