સુરત જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 52,214 નોંધો મંજૂર કરાઈ
સુરત, 22 માર્ચ : રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસૂલી કામગીરીને ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું હોવાથી સાચા માણસને ન્યાય મળી રહ્યો છે. રાજ્યભરની મોટાભાગની મહેસૂલી સેવાઓ ડિજિટાઇઝ થયેલ છે જે i-ORa પોર્ટલ થકી કાર્યરત છે, જેના દ્વારા પ્રશ્નોનો ત્વરિત નિકાલ થઈ જાય છે અને નાગરિકોના સમય નાણાંની બચત થાય છે.હકકપત્રક નોંધો ઓનલાઇન કરવામાં આવી છે જેમાં […]
Continue Reading