સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

સુરત, 22 મે : સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ વાર્ષિક પદવીદાન સમારોહ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 183 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ જે રીતે શિક્ષણની કસોટીમાં પાર ઉતર્યા, તે જ રીતે જીવનની વ્યક્તિગત કસોટી […]

Continue Reading