સુરત : પરિણીતાને પરેશાન કરતા સાસરીયાઓની સાન ઠેકાણે લાવતી અભયમ આવી

સુરત,1 જૂન : આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન સાસરી પક્ષની શારીરિક માનસિક હેરાનગતિથી ત્રાસી ગયેલી સુરતના કતારગામની પરિણીતાએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને મદદ માંગતા કતારગામ અભયમ રેસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પારિવારીક ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું, અને લાંબા વિખવાદનો અંત લાવવામાં સફળતા મળી હતી. કતારગામ વિસ્તારમાં રહેતી દિવ્યાબેન (નામ બદલ્યું છે)ના […]

Continue Reading