સુરત : ઘરેથી રિસાઈને નીકળી ગયેલી સગીરાને પરિવાર સાથે મેળાપ કરાવતી 181 અભયમ ટીમ

સુરત, 28 ફેબ્રઆરી : સુરતના ગોડાદરા વિસ્તારમાં ફોઇ સાથે રહેતી સગીરા વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. ચલથાણ વિસ્તારના રસ્તા પર એક રાહદારીની નજર છોકરી પર પડતા મદદરૂપે તેઓએ 181 મહિલા હેલ્પલાઈનમા કોલ કરી જાણ કરી હતી. અભયમ રેસ્કયુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને સગીરાનું કાઉન્સેલિંગ કરી મોડી રાત્રે પરિવારને સહીસલામત સોંપી હતી.અભયમ […]

Continue Reading