સુરત : દીકરીના જન્મના કારણે સાસરિયાઓના ત્રાસમાંથી પરીણિતાને મુક્તિ અપાવતી અભયમ

સુરત, 29 માર્ચ : સુરત વેડ વિસ્તારમાંથી એક પરીણિતાનો 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ આવ્યો કે મારી બે માસની દિકરીને ઝૂંટવી લઈ સાસરિયાઓએ ઘર બહાર કાઢી મૂકી છે, જેથી મદદરૂપ બનવા અપીલ કરતા ઉમરાની અભયમ મહિલા રેસ્ક્યુ ટીમ દર્શાવેલા સ્થળ પર પહોંચી હતી. ટીમે સાસરી પક્ષના સભ્યોનું સમજાવટ સાથે અસરકારક કાઉન્સેલિંગ કરતા તેઓએ બાળકી સહિત પરીણિતાને […]

Continue Reading