સુરત : વિશ્વ પર્યાવરણ દિવસે ‘ગ્રીન યુ ટર્ન’ અને ‘સેવ સોઈલ’ દ્વારા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયા

સુરત, 5 જૂન : પૃથ્વી એ ઈશ્વરે માનવી માટે સર્જેલી અણમોલ ભેટ છે, પરંતુ માનવીય સ્વભાવ છે કે આપણને કોઈ મહત્વની ચીજોની કદર ત્યારે જ કરે છે, જ્યારે તેને ગુમાવી દે છે. આપણી ભૂલોના કારણે પૃથ્વી પર સૌને ભોગવવું પડે છે, એટલે પૃથ્વીને પ્રદૂષણમુક્ત બનાવવા તા.૫મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે […]

Continue Reading