સુરત : પાંડેસરાની મિલમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબુ મેળવાયો

સુરત, 20 માર્ચ : સુરત શહેરમાં આગ, દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે.ગઈ કાલે શનિવારે શહેરના સુરતના કતારગામમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની મરામત વખતે દિવાલ અને ભારે સ્લેબ પડતા 2 વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.ફાયરે ભારે જહેમત બાદ 77 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.ઉનાળાના પ્રારંભે જ શહેરમાં આવેલી મિલોમાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઇ ગઈ છે. રવિવારે સવારે […]

Continue Reading