સુરત : ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે શહેરમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોની વણજાર
સુરત,16 માર્ચ : ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના 68માં જન્મદિન નિમિત્તે બુધવારે શહેરના તમામ વોર્ડમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેકવિધ સેવાકીય કાર્યક્રમો દરમ્યાન કાર્યકર્તાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભવ્ય જીત મળતા સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને કાર્યકરોમાં […]
Continue Reading