સુરત : લિંબાયતના પૂર્વ નગરસેવક રવિન્દ્ર પાટીલની ઘર વાપસી,કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો

સુરત, 8 મે : લિંબાયત વિસ્તારના માજી કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટીલ તેમના અસંખ્ય સમર્થકો સાથે રવિવારે કોંગ્રેસ છોડી કેસરીયો ધારણ કરી સ્વગૃહે પરત ફર્યા હતા. આજરોજ લિંબાયત વિસ્તારના પીઢ અને વરિષ્ઠ કાર્યકર્તા એવા ડોક્ટર રવિન્દ્ર સુકલાલ પાટીલ તેમના અસંખ્ય કાર્યકરો સાથે શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સંજય નગર લિંબાયત ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને હાર અર્પણ કરી […]

Continue Reading