જલજીવન મિશન અંતર્ગત પારડી ગામે તમામ 1,315 ઘરોને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પાણી પૂરું પાડી 100 ટકા સિદ્ધિ હાંસલ

સુરત, 6 જૂન : જે જિલ્લાના વડામથકને વિશ્વનું સૌથી મોટું હીરા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જે જિલ્લાની કલા અને સંસ્કૃતિ વૈવિધ્યપૂર્ણ છે, તેવા સુરત જિલ્લાનાં મુખ્ય શહેર સુરતની ઓળખ છે, ડાયમંડ સિટી, રેશમ સિટી અને ધ ગ્રીન સિટી… સુરત શહેર વૈવિધ્યસભર વારસાને સાચવીને અડીખમ વિકસી રહ્યું છે, ત્યારે આ જિલ્લાનાં ગામો પણ કેમ પાછળ […]

Continue Reading