આદિવાસી બાંધવોની લાગણી અને માંગણીઓને રાજ્ય સરકારે હરહંમેશ અગ્રિમતા આપી છે : ઋષિકેશ પટેલ
સુરત, 29 માર્ચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારમન અને જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંગના નેતૃત્વ હેઠળ મળેલી બેઠકમાં પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના લેવાયેલ નિર્ણયને રાજ્યના જળસંપતિ અને પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય વતી આવકાર્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેન્દ્ર […]
Continue Reading