જન કલ્યાણકારી યોજનાઓના સુરતના લાભાર્થીઓ સાથે આગામી 31મી મે ના રોજ પ્રધાનમંત્રી કરશે વર્ચ્યુઅલ સંવાદ

સુરત, 25 મે : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૩૧મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની 13 જેટલી જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. જેમાં સુરત ખાતેના લાભાર્થીઓ સાથે પણ વડાપ્રધાન સીધો સંવાદ સાધશે. જે કાર્યક્રમના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ […]

Continue Reading