સુરત : કોરોનાકાળ દરમિયાન અનાથ થયેલા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી ‘પીએમ કેર ફોર ચિલ્ડ્રન’ યોજના
સુરત, 30 મે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના’ હેઠળ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા દેશભરના બાળકો સાથે ડિજિટલી જોડાઈને કેન્દ્ર સરકારના 8 વર્ષની પૂર્ણતાની સંવેદનાસભર ઉજવણી કરી હતી. વડાપ્રધાનએ કોરોનાના વિકટ સમયમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની દેખરેખ અને ભવિષ્યની સુરક્ષા પ્રદાન કરવા માટે 29મી મે-2021ના રોજ ‘પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન’ યોજનાની શરૂઆત […]
Continue Reading