સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે 1000 એકરના 3 પીએમ મિત્રા પાર્ક પણ ઓછા પડશે : ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો

સુરત, 10 મે : જીઆઇડીસીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સાથે રાખીને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રાલયની નિરીક્ષણ ટીમ સાથે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની પીએમ મિત્રા પાર્ક યોજના હેઠળ જે અરજી કરવામાં આવેલી છે તેની યોગ્યતા તપાસવા માટે મંગળવાર, તા. 10 મે, 2022 ના રોજ સવારે 10 :30 કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ […]

Continue Reading