સુરતના ક્રિભકો હજીરા ખાતે જનઔષધિ દિન સમારોહ યોજાયો : પીએમ મોદીએ કર્યો વર્ચ્યુઅલ સંવાદ

સુરત, 7 માર્ચ : જેનેરિક દવાઓના ઉપયોગ અને જનઔષધિ પરિયોજનાના ફાયદા વિશે જનજાગૃતિ લાવવા માટે દેશભરમાં તા.1 થી 7 માર્ચ દરમિયાન જનઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ‘તા.7 માર્ચ- જનઔષધિ દિન’ના ઉપલક્ષ્યમાં ‘જનઔષધિ.. જનઉપયોગી’ની થીમ પર ક્રિભકો હજીરા ખાતે જન ઔષધિ દિવસ સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જન ઔષધિ પરિયોજનાના સંચાલકો […]

Continue Reading