31 મી મે ના રોજ વડાપ્રધાન રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ હેઠળ સુરતના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે
સુરત, 30 મે : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ 31 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલપ્રદેશના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. જે અંતર્ગત કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સવારે 10 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય […]
Continue Reading