સુરત : પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલને શ્રેષ્ઠ ફાયર ફાઇટિંગ સિસ્ટમ બદલ બેસ્ટ સ્કૂલનો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત, 27 મે : મીની સૌરાષ્ટ્ર તરીકે જાણીતા સુરત શહેરના વરાછા રોડ ખાતે પ્રાણી સંગ્રહાલયની બાજુમાં જકાતનાકા નજીક આવેલા તક્ષશિલા બિલ્ડિંગમાં અકસ્માતે આગ લાગતા 22 જેટલા માસુમ દીકરા-દીકરીઓનો ભોગ લેવાયો હતો.આ દુઃખદ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા.આવી દુઃખદ ઘટના ફરી વાર ન બને અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગત 22મી મે ના […]

Continue Reading