સુરતની પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓએ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મેળવી ઝળહળતી સફળતા
સુરત, 12 મે : ગુરુવારે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામમાં સુરતશહેરની પ્રસિદ્ધ પી.પી. સવાણી સ્કૂલના ૯ વિધાર્થીઓએ.A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં સુરત શહેરનું નામ રોશન કર્યું છે.આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી સમયમાં […]
Continue Reading