સુરત : ” આંતર રાષ્ટ્રીય મહિલા દિન ” નિમિત્તે પુણા કુંભારીયા ખાતે મહિલાઓનું કરાયું સન્માન
સુરત, 9 માર્ચ : પ્રતિ વર્ષ 8 માર્ચને સમગ્ર વિશ્વમાં ” આંતર રાષ્ટ્રીય મહિલા દિન ” ઉજવવામાં આવે છે.આ દિવસે વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આજની નારી પુરુષની સમોવડી છે અને એક પણ એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં નારી શક્તિ કાર્ય ન કરતી હોય.જોકે, ભારતીય સંસ્કૃતિમાં […]
Continue Reading