ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી 4 જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે

સુરત, 22 એપ્રિલ : ગુજરાત સરકારના પેન્શનરો માટે નાણા વિભાગ, ગાંધીનગર દ્રારા વિવિધ પાંચ ઝોનમાં 4 જૂન 2022 શનિવારના રોજ બપોરના 12 કલાકથી સાંજનાં 5 કલાક સુધી પેન્શન અદાલત યોજાશે. સુરત ઝોનમાં આવેલા સુરત,વલસાડ,નવસારી, ડાંગ-આહવા, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પેન્શનરો માટે ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. પહેલો માળ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત […]

Continue Reading