સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે દિવાળીના સમયે રૂા.2.75 કરોડના હિરાના પાર્સલોનો લુંટનો સામાન આંગડીયા પેઢી અને વેપારીને પરત કરાયો

સુરત, 28 જાન્યુઆરી : અમરેલી જિલ્લામાંથી તા.19/10/2022ના રોજ રામદેવ ટ્રાવેલ્સમાં અક્ષર આંગડીયા તથા ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીઓ રૂ.2.75 કરોડના હીરા અને રોકડ સાથે પાર્સલ લઈ સુરત શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના 1:30 વાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી ગામ બસ સ્ટેન્ડ પાસે પ્રિ-પ્લાન મુજબ અગાઉથી બસમાં બેસેલા અગીયાર જેટલા […]

Continue Reading

વડોદરા પોલીસની ‘શી’ ટીમ અને સુરત પોલીસની સંયુક્ત જહેમતથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનનો જીવ બચ્યો

સુરત : વડોદરા પોલીસની ‘શી’ ટીમના આત્મનિર્ભર પ્રોજેક્ટના નોડલ ઓફિસર પીએસઆઇ જે.આર.વૈદ્ય, સુરત પોલીસના સંકલન અને અમરોલી પોલીસની સંયુક્ત જહેમત થકી પારિવારિક સમસ્યાથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનનો જીવ બચાવી તેની માતા સાથે સુખદ મેળાપ કરાવવામાં આવ્યો હતો.વડોદરા કંટ્રોલ પાસેથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનની માહિતી આપનારનો સંપર્ક નંબર મેળવી તેના પાસેથી આ યુવાનનો સંપર્ક નંબર […]

Continue Reading