સુરત પોલીસનો માનવીય અભિગમ : આત્મહત્યા કરવા જઈ રહેલા યુવકનો જીવ બચાવ્યો

સુરત, 3 જૂન : દિનરાત ખડેપગે રહેતી સુરત પોલીસનો આજે માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સુરત શહેરમાં અણુવ્રત દ્વાર પાસે સવારે 10 : 45 વાગ્યે 23 વર્ષીય ધવલ વિષ્ણુભાઈ બારોટ કોઈ અગમ્ય કારણોસર ઓવરબ્રિજ પરથી આત્મહત્યા કરવાના ઈરાદા સાથે પસાર થઈ રહ્યો હતો. જેથી એક જાગૃત્ત યુવકે બ્રિજની નીચે ટ્રાફિક પોઈન્ટ,ચાર રસ્તા પર ફરજ […]

Continue Reading