જનતાની સુરક્ષામા ફરજનિષ્ઠ રહેતા પોલીસ કર્મીઓ-પરિવારજનોનું ધ્યાન રાખવા સરકાર કટિબદ્ધ : અમિત શાહ

સુરત, 29 મે : ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રામપુરા પોલીસ લાઈન, લાલગેટ ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.7 કરોડના ખર્ચે પોલીસ કોન્સ્ટેબલો માટેના નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત બી-કેટેગરીના 40 આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ સંપન્ન થયું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધન કરતા […]

Continue Reading