સુરત : નાયબ હિસાબનીશની પરીક્ષાના કેન્દ્રોની 100 મીટરની ત્રિજયામાં પ્રતિબંધાત્મક આદેશો જારી

સુરત,5 મે : સુરત શહેરમાં આગામી તા.08-05-2022 રવિવારના રોજ સવારે 11 થી 12:30વાગ્યા દરમિયાન યોજાનાર નાયબ હિસાબનીશની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ એક જાહેરનામા દ્વારા 33 પરીક્ષા કેન્દ્રો તથા સ્ટ્રોગ રૂમની 100 મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધિક કૃત્યો કરવા પર […]

Continue Reading

સુરત : ઓફિસ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા દરમિયાન કેન્દ્રોની 100 મીટરની ત્રિજયામાં પ્રતિબંધાત્મક આદેશો જારી

સુરત, 22 એપ્રિલ : શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આગામી તા.24/04/2022ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ‘ઓફિસ આસિસ્ટન્ટ’ વર્ગ-3 ની પરીક્ષા કુલ 157 કેન્દ્રોમાં યોજાશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેરનામા દ્વારા ઉપરોકત સમયગાળા દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રોથી […]

Continue Reading