સુરત : શહેરની પ્રથમ ટ્રાન્સજેન્ડર રમતવીર આંચલ જરીવાલાને સિદ્ધીઓને બિરદાવતા કેન્દ્રીય રેલવે મંત્રી

સુરત, 26 માર્ચ : સુરત ખાતે તા.17થી 19 માર્ચ દરમિયાન ટ્રાન્સજેન્ડરોને પાવરલિફ્ટિંગ રમત-ગમત ક્ષેત્રે જોડાવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવરલિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરતની ટ્રાન્સજેન્ડર ખેલાડી આંચલ જરીવાલાએ ભાગ લઇ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો ખિતાબ મેળવ્યો હતો. આંચલની સિદ્ધિને બિરદાવવા માટે […]

Continue Reading