સુરત : બીજેપી પ્રદેશ અધ્યક્ષ પાટીલના જન્મદિન નિમિત્તે શહેરના તમામ વોર્ડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

સુરત, 15 માર્ચ : તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભવ્ય જીત મળતા જ્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને કાર્યકરોમાં આનંદ ચરમસીમાએ રહ્યો છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આવતી કાલે 16મી માર્ચના રોજ જન્મદિવસ છે.જેને લઈને તમામ કાર્યકર્તાઓમાં એક અદમ્ય ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે […]

Continue Reading